દામનગર શહેરમાં વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક પ્રસાદ સેવાને ભાવનગર તથા હાલ મુંબઈ સ્થિત સ્વ. મંગલેશ ભુપેન્દ્રભાઈ તથા મનીષાબેન મંગલેશભાઈ પરિવાર દ્વારા શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં ચાલતા પ્રસાદ ઘરની મુલાકાત લીધી હતી. પ્રસાદ ઘરની સાત્વિકતા અને સ્વચ્છતાથી પ્રભાવિત થઈ અન્નદાન અભિયાન અવિરત રાખવા આર્થિક મદદરૂપે ચેક અર્પણ કર્યો હતો. સ્વયંસેવકોની સેવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.








































