અમરેલીના ટીંબલા ગામેથી એક યુવક પાસેથી ૫ લીટર દેશી દારૂ પકડાયો હતો. આ ઉપરાંત અમરેલી, સાવરકુંડલા, રાજુલા, માંડરડી અને ખાંભામાંથી મળીને કુલ ૯ ઇસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા. પોલીસે તમામ ઇસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.