અમરેલીમાં રહેતા એક નિવૃત્ત ક્લાર્કના પુત્રએ ફિનાઈલ ગટગટાવતાં ચકચાર મચી ગઈ હતી. પિતા નાથાભાઇ ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર રાજનભાઇ નાથાભાઇ સોલંકી (ઉ.વ.૩૨)એ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.એન. માલકીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.