જાફરાબાદના મીતીયાળા ગામે રહેતા દિનેશભાઇ સોમાતભાઇ જાદવ (ઉ.વ૨૫)એ જાહેર કર્યા મુજબ અરવિદભાઇસોમાતભાઇ જાદવ (ઉ.વ૩૭)ને દારૂ પીવાનુ વ્યસન હતું. તેઓને સવારમાં ઉબકા ઉલટી થવા લાગતાં મોત થયું હતું. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર જી ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.