મોટી કુંકાવાવ ખાતે આજે અમરેલીના સુરસંગમ કરાઓકે ક્લબના સંયુક્ત ઉપક્રમે કુંકાવાવનાં સ્વરાલય ક્લબમાં સંગીત સંધ્યાનું આયોજન થયું હતું. આ પ્રસંગે સુરસંગમ કરાઓકે ક્લબના રાજુભાઈ ગાંધી, સિકંદરખાન પઠાણ
(વોઇસ ઓફ રફી),લયાબા રાજપૂત, અનુબા, લીનાબેન, અશોકભાઈ અને શફીભાઈ દ્વારા દેશભક્તિ અને જુના ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા








































