સાવરકુંડલાના લુવારા ગામે વાડી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે સગીરાના પિતાએ છોટા ઉદેપુરના વિરપુરમાં રહેતા વિજયભાઈ દિનેશભાઈ નાયકા સામે તેમની પુત્રીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવા કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો.