રાજુલાના ફોરેસ્ટ કોલોની પાસે મહાકાળી માતાજીના મંદિરે તા. ૨૦/૧૧/૨૦૨૬, શુક્રવારના રોજ તુલસી વિવાહનું આયોજન કરાયું છે. અંબાડાથી ગોબરભાઈ સિંધવા ઠાકોરજીની જાન લાવશે અને મહુવાના દીપકભાઈ પરમાર કન્યાદાન કરશે. સાંજે ૭ઃ૧૫ કલાકે ફરાળ-મહાપ્રસાદ યોજાશે.