અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૦ પીધેલાઓને ઝડપી પાડ્‌યા હતા. ઊંટવડ ગામેથી ૧૫ લીટર સહિત જિલ્લામાં છ સ્થળેથી કુલ ૩૩ લીટર દેશી દારૂ જપ્ત કરાયો હતો. આ તમામ સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.