અમરેલી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સાધારણ સભા ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બુધવારે યોજાઈ હતી. આ સાધારણ સભામાં જી.આઈ.ડી.સી.ની નવી પેનલની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે દિનેશભાઈ ડી. ભુવા (મેનેજિંગ ડિરેક્ટર, શીતલ આઈસ્ક્રીમ)ની નિમણૂક કરવામાં આવી હતી. ઉપપ્રમુખપદે કનુભાઈ એસ. ગોજારિયા, મંત્રીપદે બિપીનભાઈ એચ. ગજેરા અને ખજાનચી તરીકે અશોકભાઈ કે. જાવિયાની જવાબદારી સોંપવામાં આવી હતી.નવા ટ્રસ્ટી મંડળમાં હિતેષભાઈ ચંદારાણા, રસિકભાઈ પાથર અને ભીખુભાઈ ડોડિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે નવા કારોબારી સભ્યો તરીકે હિતેષભાઇ ચંદારાણા, રસિકભાઈ પાથર, ભીખુભાઇ ડોડીયા નો સમાવેશ કરવામાં આવ્યો. નવા કારોબારી સભ્યો તરીકે જયવંતભાઈ ફીણાવા, અરજણભાઈ શીંગાળા, હિંમતભાઈ ખણેસા, વિઠ્ઠલભાઈ બાંભરોલીયા, પ્રવીણભાઈ ફીણાવા, ચંદુભાઈ ચાવ, સંજયભાઈ પરીખ, બાબુભાઇ ગોલ, ચંદુભાઈ કાથરોટીયા, અશોકભાઈ બાવળવા, રિધ્ધેશભાઈ નાકરાણી, વિનુભાઈ મેતલીયા, ચંદુભાઈ ખણેસા, દિલીપભાઈ ભાલાળા, શશિકાંતભાઈ રાજા ની નિમણુંક કરવામાં આવી. હતી. આ સાધારણ સભામાં રણછોડભાઈ કુકડીયા , ભુપતભાઇ ભુવા, હિરેનભાઈ વસાણી, સંજયભાઈ જાવિયા, રમેશભાઈ કાવઠીયા, નાથાલાલ ભંડેરી, વિનાયકભાઈ કાબરિયા, વિરલભાઈ ચાંગેલા, શ્યામભાઇ ચિત્રોડા, રમેશભાઈ ચિત્રોડા, સુરેશભાઈ વામજા, વિશ્વરાજભાઈ ગોહિલ, જીગ્નેશભાઈ ઝાલાવડિયા, સુજીતભાઈ પટેલ, ધ્રૃવભાઈ ગોલ, જગદીશભાઈ બાબરીયા, ઓધવજીભાઈ વાઘાણી, વજુભાઇ કુંડારીયા, અશ્વિનભાઈ ઝાલાવડીયા, ફિરોઝભાઈ મોગલ, ફિરોઝભાઈ લીલા, ધર્મેન્દ્રભાઈ વામજા, અશ્વિનભાઈ ખુંટ, હરેશભાઇ પોકાર, આશિષભાઇ મકવાણા, ભરતભાઈ કાબરિયા, બાબુભાઇ રાઠોડ, વિશાલભાઈ ખંભાયતા, અરુણભાઈ આદ્રોજા, ભરતભાઈ ગોર, અશોકભાઈ કારિયા, રાજુભાઈ વાળા, પ્રતિકભાઈ વઘાસીયા, સાગરભાઈ કરકર, રફીકભાઇ કાજી ઉપસ્થિત રહ્યા હતા.










































