“જા મહેશ, હું તને પગે લાગુ છું, બે હાથ જાડીને કહું છું કે, તેં એવો કોઇ ગંભીર ગુનો કર્યો જ નથી. સાચું કહું છું મેં જ એવડો મોટો ગુનો કર્યો છે કે, ઇશ્વર મને કયારેય માફ નહીં જ કરે. કોઇએ આ સંસારને સળગતો સંસાર કહ્યો છે તે સાવ સત્ય જ છે, સાચું જ છે. મારો વાંક અને ગુનો હશે એની ના નહીં, પરંતુ આ સંસારમાં મારા જેવી ઘણી સ્ત્રીઓ પરણેલી હોવા છતાં કુંવારી છોકરીની જેમ રહેતી હશે…. એ તો નક્કી જ હા, હું પરણિત છું…. દમલની પત્ની ! પરંતુ ફક્ત સેંથામાં લાલ સિંદૂર પૂરવાથી મારે સંતોષ માનવો રહ્યો એવી મારી અત્યાર સુધીની સ્થિતિ હતી, પરંતુ પરણ્યા પછી સ્ત્રીને કાયદેસર શરીર સુખ તો મળવું જ જાઇએ. અને જાવાનું સુખ ન મળે ત્યારે જા સ્ત્રી એવા સુખ માટે વલખાં મારે છે, તરફડે છે, તડપે છે, પછી એવા કોઇ સંજાગો ઉત્પન થાય ત્યારે લાચાર બની જઇ ન કરવાનું કરી નાખતા તેને જરાપણ શરમ આવતી નથી. નિર્લજ્જ થઇ જઇ તે પારકા શરીર સાથે સુખ મેળવવા નીત નવા નવા ખેલ ખેલે છે. ભવિષ્યના પરિણામની ચિંતા પણ તે કરતી નથી. આવું બને છે, બનતું આવ્યું છે આહું જે કંઇ બોલું છું તે સાચે જ સત્ય છે….” આંખમાંથી નીકળતાં આંસુ અવિરત ચાલુ હતાં છતાં પણ શાંતુ આગળ બોલી:
“હું પણ આમાની જ એક સ્ત્રી છું, પહેલાનો દામલ કંઇ આવો તો ન હતો. પરંતુ લગ્ન પછી તે આવો થઇ ગયો. તેનું વર્તન, તેનો ભાવ, તેનો સ્વભાવ, તેની લાગણી અને તેનામાં ઉત્પન્ન થતાં જિન્સી આવેગોમાં મોટી ઓટ આવી ગઇ. આવું પોતાના શરીરમાં થતાં કર્મશીલ એવા દામલને મેં મારી સગી આંખોએ રડતા જાયો છે. કારણ કે તે એક પૂર્ણપુરૂષ તરીકે મને જરાપણ સંતોષ આપી શકતો ન હોવાથી, ખૂબજ રિબાઇ રહ્યો છે. આખરે તે શું કરે….? એટલે તો એક સ્ત્રી જાતક સ્વભાવને કારણે આવું જાતિય સુખ મેળવવા માટે મેં જે તને આવું બધું કરવા માટે ખૂબ ખૂબ ઉશ્કેર્યો પહેલાં સ્પર્શ પછી ચુંબન અને પછી તો… શારીરીક એવી અતિ તડપનમાં હું ભાન ભૂલી ગઇ છેવટે મેં તારી પાસેથી, તારા શરીર પાસેથી મને મનગમતું સુખ ગમે તેમ કરીને મેળવી જ લીધું. પરંતુ આવું કર્યા પછી અત્યારે તારી આવી હાલત જાઇને મારો જીવ તો કળીએ કળીએ કપાઇ રહ્યો છે. હું ખૂબ બળી રહી છું…
“જા કે મારા કરેલા કર્મોની સજા મને મળવી જ જાઇએ, તો પછી તારી સ્થિતિ આવી કેમ થઇ ? તું તો હજી નાનો છે, તારા તો લગ્ન કરવાના પણ હજી બાકી છે. તેની શરૂઆત આમ મારા શરીર સાથે શરૂ થઇ તે એકમાત્ર અકસ્માત છે એમ સમજી લે. એક સપનું જ માની લે… મહેશ ! તો જ તું ઝડપથી સ્વસ્થ થઇ શકીશ તારા શરીર સાથે આવું કંઇ જ બન્યું નથી એમ તારા મનને તું મનાવી લે…
“તારા શરીરનું ધગધગતું લોહી મારા શરીરની નાનામાં નાની જાઇ ન શકાય તેની નસોમાં હંમેશાં વહેવું જ રહેશે. કારણ કે રાતભર મેં તારી સાથે, તારા શરીર સાથે, કંઇ કેટકેટલું કર્યું એ તને ખબર નથી પણ મને તો ખબર જ છે. તને તો મેં બિયરના બે કેન પીવડાવી દીધા હતાં, એથી તું તો ખૂબ જ નશામાં ને નશામાં જ હતો એટલે હું કહુ તેમ તું કરતો હતો. હું એક પરિણીત સ્ત્રી થઇને તારા જેવા ભોળા, કાચા કુંવારા અને ખૂબજ જારુકા એવા યુવાનના ગરમ ગરમ અને ધગધગતા લોહીના પ્રવાહને રાતભર પીતી રહી… પીતી રહી… મજાનો મીઠો સ્વાદ અનુભવતી રહી. જા કે ત્યારે એ સમયે તને પણ આવું કરવાથી ખૂબ ખૂબ આનંદ આવતો જ હતો. કારણ કે એક સ્ત્રીના ભર્યા ભર્યા અંગનો પ્રથમ સ્પર્શ તને અનુભવવા મળ્યો હતો. તારા જેવા જુવાન હૈયાને સ્ત્રીનો સંગ અતિ મીક્ષ ભર્યો લાગે જ…
“પરંતુ આખી રાતની તારી સ્થિતિ, તારી હાલત જાયા પછી મને પારાવાર દુઃખ થયું, ઘડી બે ઘડીના મારા સુખ ખાતર, મારા શરીરના સુખ ખાતર, મેં તારી સાથે તારા કુંવારા શરીર સાથે કેવું કેવું આક્રમણ કરેલું તેની તો મને જ ખબર છે, મહેશ…! સમય અને સંજાગો મારી જેવી સાવ છોકરી અને પરિણીત સ્ત્રીને આમ જ લલચાવે છે કદાચ એટલે જ તારૂં સુંદર એવું શરીર જાઇને પ્રથમથી જ હું ખૂબ જ લલચાઇ ગઇ હતી. અને મારી ઇચ્છા તારી સાથે શરીર સુખ માણવાની થઇ આવી, પછી મારી આવી ઘેલી ઇચ્છા પૂરી કરવા માટે હું અનેક વિચારોમાં રાચવા માંડી, ને એવો સમય આવતા મેં મારી ઇચ્છા, મારૂં સપનું સાકાર કર્યું તો ખરૂ જ !
(ક્રમશઃ)








































