બાબરાના મોટા દેવળીયા ગામેથી એક યુવતી ઘરેથી લાપતા થઈ છે. સુરેશભાઈ અરજણભાઈ ગોલ (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી પ્રિયાંશી (ઉ.વ.૨૦) ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક નીકળી ગઈ હતી. આજદિન સુધી શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.