અમરેલીમાંથી એક મહિલા ઘરેથી ચાલી નીકળી હતી. બનાવ અંગે સાકીબભાઇ શબ્બીરભાઇ નગરીયા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ રૂબીનાબેન શબ્બીરભાઇ નગરીયા (ઉ.વ.૪૫) પોતાના રહેણાક મકાનેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી (અથવા જતાં રહ્યા હતાં). શોધખોળ કરવા છતાં ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી.