લાઠીના પ્રતાપગઢ ગામની સીમમાંથી સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે સગીરાના ભાઈએ અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ઉબલડ ભીલ ફળીયાના રહેવાસી અજયભાઈ આરમસીંગ વાસ્કલા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ તેમની સગીર બહેનને આરોપી અપહરણ કરી લઈ ગયો હતો.







































