આજના સમયમાં થાઇરોઇડની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. થાક, વજનમાં ફેરફાર, વાળ ખરવા, ઊંઘમાં ફેરફાર અથવા હૃદયના ધબકારા વધવા જેવા લક્ષણો પાછળ થાઇરોઇડની ભૂમિકા હોઈ શકે છે.
થાઇરોઇડ ગળાના આગળના ભાગમાં આવેલી પતંગિયા આકારની ગ્રંથિ છે. તે મુખ્યત્વે ૩ અને ૪ હોર્મોન્સ બનાવે છે, જે શરીરના મેટાબોલિઝમ, ઊર્જા, તાપમાન, હૃદયના ધબકારા અને અન્ય અનેક કાર્યોને અસર કરે છે. તેનું નિયંત્રણ મુખ્યત્વે Pituitary gland દ્વારા બનતાTSH દ્વારા થાય છે.
• થાઇરોઇડની મુખ્ય સમસ્યાઓ
Hypothyroidismમાં થાઇરોઇડ હોર્મોન્સ ઓછા થવાથી થાક, વજન વધવું, ઠંડી વધુ લાગવી, કબજિયાત, dry skin, hair fall તથા માસિક ધર્મમાં અનિયમિતતા જેવા લક્ષણો જોવા મળી શકે છે.
Hyperthyroidismમાં હોર્મોન્સ વધારે થવાથી વજન ઘટવું, હૃદયના ધબકારા વધવા, વધુ પરસેવો, ગરમી સહન ન થવી, હાથ ધ્રૂજવા, ચિંતા તથા ઊંઘમાં તકલીફ થઈ શકે છે.
• Anti-TPOનું મહત્વ
Anti-TPO એક thyroid antibody test છે. તેનું પ્રમાણ વધેલું હોવું Hashimoto’s જેવી autoimmune thyroid condition સાથે જોવા મળી શકે છે. જોકે માત્ર Anti-TPO positive હોવાના આધારે hypothyroidismનું નિદાન કરવું યોગ્ય નથી.TSH, Free T4, symptoms અને clinical findingsને સાથે જોવું જરૂરી છે.
• નિદાન અને monitroing
થાઇરોઇડના મૂલ્યાંકનમાં સામાન્ય રીતે TSH અને Free T4 મહત્વપૂર્ણ છે. પરિસ્થિતિ અનુસાર Anti-TPO તથા અન્ય તપાસો કરવામાં આવે છે. માત્ર એક લક્ષણ કે એક labroatroy reprot પરથી નિદાન કરવું યોગ્ય નથી.
• હોમિયોપેથીક અભિગમ
હોમિયોપેથીમાં દર્દીનેમાત્ર “Hypothyroidism” અથવા “Hyperthyroidism”ના diagnosis સુધી મર્યાદિત રાખવાને બદલે તેનીindividual symptom picture અને totality of symptomsને મહત્વ આપવામાં આવે છે.
દર્દીની ગરમી-ઠંડી પ્રત્યેની સંવેદનશીલતા, ઊંઘ, ભૂખ-તરસ, પાચન, માનસિક અને ભાવનાત્મક લક્ષણો,energy level, weight changes, skin-hair symptoms, menstrual pattern તેમજ symptoms કયા કારણોથી વધે કે ઘટે છે તેનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સમગ્ર clinical pictureના આધારે individualized homeopathic remedy પસંદ કરવામાં આવે છે.
હોમિયોપેથીક અભિગમમાં દર્દીના overall wellbeing અને symptomsનું મૂલ્યાંકન કરવામાં આવે છે, સાથે TSH અને Free T4 જેવા objective parametersનું નિયમિત monitroing પણ મહત્વપૂર્ણ છે. જો દર્દીનેthyroid hromone replacement prescribedકરવામાં આવ્યું હોય, તો તેને પોતાની રીતે બંધ કરવું કે ર્ઙ્ઘજી બદલવી યોગ્ય નથી.
અંતમાં,
થાઇરોઇડની સમસ્યાને અવગણવાને બદલે યોગ્ય સમયે તપાસ અને medical guidance લેવી જરૂરી છે. સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, stress management અને નિયમિત follow-up thyroid health માટે મહત્વપૂર્ણ છે.
થાઇરોઇડનું યોગ્ય નિદાન, વ્યક્તિગત અભિગમ અને નિયમિત monitroing—સારીthyroid careના મહત્વપૂર્ણ આધારસ્તંભો છે. sanjogpurti@gmail.com











































