અમરેલી જિલ્લામાંથી પોલીસે ૧૬ વ્યક્તિઓ પાસેથી દેશી દારૂ ઝડપ્યો હતો. ત્રણ મહિલાઓ સહિત ૧૬ લોકો પાસેથી ૬૦ લીટરથી વધુ દેશી દારૂ મળી આવ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૮ ઈસમ નશાની હાલતમાં રખડતા મળી આવ્યા હતા.