સાવરકુંડલા ખાતે વિકસિત ભારત-૨૦૪૭ તથા સેવા અને સુશાસન અંતર્ગત તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે. હાઈસ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી વિંઝુડા જાનવીએ ઉત્કૃષ્ટ ચિત્ર રટ્ઠૂ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જાનવીએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિથી નિર્ણાયકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.








































