અમરેલીના અમરપુર (વરૂડી)ની યુવતિ ઘરેથી ચાલી નીકળી હતી. આ અગે યુવતિના ભાઈ કિશનભાઈ નટુભાઈ સોલંકી (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેની બહેન સપના (ઉ.વ.૧૯) સવારે ૪ થી ૬ વાગ્યા વચ્ચે ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એેએસઆઈ એમ એન જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.






































