અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૨ ઇસમોને કેફી પીણું પીને ફરતી હાલતમાં ઝડપી પાડ્યા હતા.ચાંચ ગામે ગેટ પાસેથી એક યુવક પાસેથી ૨ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. પોલીસે તમામ ઇસમો સામે પ્રોહિબિશન અંતર્ગત કાર્યવાહી કરી હતી.