ખાંભા ખડાધાર ચેક પોસ્ટ પરથી કેફી પીણું પીને ઈનોવા ચલાવતો રાજકોટનો વેપારી ઝપાયો હતો. સંજયભાઈ અરજણભાઈ પાંભર ખાંભા ખડાધાર ચેક પોસ્ટ પરથી ઈનોવા ચલાવતા ઝડપાયો હતો. પોલીસે ૧૨,૦૦,૦૦૦ની કાર જપ્ત કરી કાર્યવાહી કરી હતી. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૮ પ્યાસી ઝડપાયા હતા. જિલ્લામાં ચાર મહિલા સહિત ૧૧ ઇસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો.





































