વડિયાના સૂર્યપ્રતાપગઢ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. કાર્યક્રમમાં ગાંધીનગરથી સચિવ ઉપાધ્યાય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક વાનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે
આભાર – નિહારીકા રવિયા અભ્યાસમાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.