સાવરકુંડલાના બોઘરીયાણી ગામના પાટીએથી આગળ ધજડી ગામના પાટીએ બસ સ્ટેન્ડમાંથી એક યુવક દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપાયો હતો. રામગઢના કુલદીપભાઈ ચંપુભાઈ ખુમાણ (ઉ.વ.૨૮) પાસેથી ગેરકાયદેસર લાઈસન્સ વગર પોતાના કબજામાં દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.પોલીસ ચોપડે અગ્નિશસ્ત્રની કિંમત રૂ.૧૦,૦૦૦ જાહેર થઈ હતી. સાવરકુંડલા રૂરલ
આભાર – નિહારીકા રવિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન એસ કુમાર વધુ તપાસ કરી રહ્યા છે.










































