અમરેલી જિલ્લામાં બે સ્થળોએથી ૪ લીટર દેશી દારૂ ઝડપાયો હતો.
જેમાં મસુંદડા ગામેથી ૩ લીટર તથા શેલણા ગામેથી ૧ લીટર મળી કુલ ૪ લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડ, હેમાળ અને લાઠીમાંથી એક-એક મળી કુલ ૩ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા.









































