લાઠીના ચાવંડ ગામેથી મહિલા પાસેથી ૧૭ લીટર તથા જાફરાબાદના એભલવડ ગામેથી ૧ લીટર મળી કુલ બે સ્થળેથી ૧૮ લીટર દેશી દારૂ પકડાયો હતો. આ સિવાય જિલ્લામાં વિવિધ સ્થળોએથી છ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.