અમરેલી જિલ્લામાંથી પોલીસે પાંચ પ્યાસીઓને ઝડપી પાડ્‌યા હતા. વડિયા, દેવળિયા, કેરિયાનાગસ, બાબરા અને ચલાલામાંથી એક-એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. આ સિવાય જિલ્લામાં બે શખ્સો પાસેથી પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો.