ધારીમાં રહેતા એક યુવકે ઝેરી પાવડર પીતાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેણે દમ તોડ્‌યો હતો. આ અંગે જયદીપભાઈ રામભાઈ સોલંકી (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, રાજદીપ રામભાઈ સોલંકી (ઉ.વ.૩૨)એ અગમ્ય કારણોસર ઘંઉમાં નાખવાનો ઝેરી પાઉડર પી જતાં સારવાર દરમિયાન મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.