લીલીયાના સલડી ગામના રત્નકલાકારનો ફોન હેક કરી ૬૦ હજારની છેતરપિંડી આચરવામાં આવી હતી. મુકેશભાઈ નાથાભાઈ વામજા (ઉ.વ.૪૮)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો મોબાઈલ ફોન હેક કરીને તેમના ગુજરાત ગ્રામીણ બેંકના બેંક એકાઉન્ટમાંથી ૬૦,૦૦૦ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હતી.








































