જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના સામાકાંઠાના લાલબત્તી વિસ્તારમાં ખાતે પોલીસ દ્વારા અમરેલી સુરક્ષા કવચ(ASK) એપ્લિકેશન વિશે સેમિનાર યોજવામાં આવેલ હતો. જેમાં બોટમાલિકો, ખલાસીઓ અને તાલુકા પંચાયતના સદસ્ય હાજર રહ્યા હતા. તેમને ASK એપ્લિકેશન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી.









































