બરાબર તેની સામે સદ્યસ્નાતા એવી શાંતુ અચાનક બેઠક ખંડમાં આવી. એ આવી એ તો ઠીક પરંતુ અત્યારની તેની સ્થિતિ કેવી હતી ? ફક્ત તેની છાતી પર કિંમતી ટુવાલ વીંટાળેલ હતો. અર્ધી છાતી તો બહર ડોકિયા કરતી હતી અને એ અંદર આવી. ઓચિંતા જ આવી સ્થિતિમાં શાંતુની ભીની ભીની કાયા, માથાના વાળમાંથી ટપકતાં પાણીનાં ટીપા, ગોરી ગોરી ઉઘાડી કાયા જાઇ જવાથી મહેશને તો કંઇનું કંઇ થવા લાગ્યું. છતાં પણ તે તો શાંતુની કાયાને બસ જાતો જ રહ્યો, જાતો જ રહ્યો.
શાંતુની અર્ધી છાતી ખુલ્લી હતી. પગના સાથળથી નીચેનું બધું જ ખુલ્લું – ખુલ્લું. રૂપાળા કેળના સ્તંભ જેવા તેના મુલાયમ સાથળ…! યુવાન છોકરી જેવી સ્ત્રીને આમ અને આવી હાલતમાં પ્રથમવાર જાયા પછી…, શરમના માર્યા મહેશે તેની નજર એમ જ નીચે ઢાળી દીધી. શું કરે…?
જા કે આવું સુંદર દ્રશ્ય જાવાનું મહેશને ખૂબ જ ગમ્યું હતું એની ના નહીં. યુવાન અને વળી કુંવારા છોકરાને આવું દ્રશ્ય જાતાં મીઠી મીઠી ગલીપચી થઇ જ આવે. મહેશને પણ આવું આવું થયું. કોમળ અંગો ટટ્ટાર પણ થઇ ગયા. ત્યાં તો શાંતુ જેમ આવી હતી તેમ અને તે રીતે તરત જ બેઠકખંડમાંથી એ જ હાલતમાં ઝડપથી બહાર નીકળતાં નીકળતાં બોલી: “બેસજે…, તારા માટે હું થોડીવારમાં ચા લઇને આવું છું…”
મહેશ કશું બોલ્યો નહીં પરંતુ ચાલી જતી શાંતુને બાઘાની જેમ એકીટશે માત્ર જાતો રહ્યો. તેનો ગભરાટ હજી શમ્યો ન હતો. શ્વાસ પણ હજી ઉગ્ર રીતે ચાલતા જ હતા. તો પણ આવા ગભરાટથી તેને અંદર અંદરથી ખૂબ જ આનંદના ઉમળકા આવી રહ્યા હતા.
આવું રૂપાળું દ્રશ્ય જાવા કયાં મળે….?!
સ્ત્રી કે પછી કોઇ યુવાન છોકરીને આવી ખુલ્લી હાલતમાં મહેશે કયારેય કોઇ દિવસ જાઇ જ ન હતી. ફક્ત આખા શરીરના મુખ્ય ભાગ એવા ગુપ્તાંગને ઢાંકી દેતો માત્ર મુલાયમ એવો ટુવાલ ! હા, તેની ખુલ્લી ગરદન અને અર્ધી ખુલ્લી ઉપસેલી છાતી તો એટલી બધી સોહામણી દેખાતી હતી કે ન પૂછો વાત..! વળી તેના માંસલ અને ગોરા ગોરા સાથળથી છેક પગની પાની સુધી સાવ ખુલ્લું ખુલ્લું. કેળનાં સ્તંભ જેવા લીસા લીસા ને ચીકણા ચીકણા સાથળ ખરે જ અતિ સુંદર દેખાતા હતા. આવું સૌદર્ય, નર્યું રૂપ ટપકતું સૌદર્ય આજે મહેશે તેની ખુલ્લી આંખે જાયું હતું. આવા સૌદર્ય વિશે તેણે વાંચ્યું તો ઘણું ઘણું હતું, ને વાંચતો ત્યારે પણ ખૂબ જ ઉત્તેજિત થઇ જતો. તો અત્યારે તો આ બધું નજરે જાયું હતું. હા, વાંચનમાં તો માત્ર વર્ણન જ હોય. આ તો ખુલ્લી આંખે જાયેલું કોઇ રૂપસુંદરીનું રૂપ નીતરતું રૂપાળું દ્દશ્ય એટલે… શાંતુની નમણી નાગરવેલ જેવી કાચની રૂપાળી કાયા….!
જ્યારે એ બેઠકખંડમાં આવી ત્યારે સદ્યસ્નાતા હોવાથી તેના માથાના વાળમાંથી જલરાશી બિંદુ સ્વરૂપે ટપકતી હતી. અહા…હા…, કેવું રૂપાળું દ્રશ્ય ! ત્યારે…. સુગંધી સાબુ અને કિંમતી શેમ્પુની મીઠી સુવાસ આખા બેઠકખંડમાં ફરી વળી હતી. એટલે તો મહેશનું મગજ પણ ખૂબ પ્રફુÂલ્લત થઇ ગયું હતું. શાંતુનું સૌંદર્ય સાચે જ કંઇ જેમ તેમ ન હતું. તેના માથાના વાળ ખૂબ જ લાંબા હતા અને વળી કાળા ભમ્મર અને ભરાવદાર. તેનું ગોરૂં ગોરૂં મુખડું ગોળમટોળ, રતુમડું અને મનભાવન હતું. લાંબા છતાં નાજુક એવા નમણા હાથના પંજાની નમણી નમણી લાંબી લાંબી આંગળીઓ કોઇ કલાકારની યાદ અપાવે તેવી દેખાતી હતી. આમેય તે સદ્યસ્નાતા એવી સ્ત્રી કે કોઇ છોકરીનાં દરેક અંગો હંમેશા હસતા જ હોય છે, મલકાતા જ હોય છે.
હવે થોડીવાર પછી મહેશના શ્વાસ માંડ માંડ હેઠા બેઠા, તે સ્વસ્થ થયો, પેપર વાંચવામાં હવે તેને જરાપણ રસ રહ્યો ન હતો છતાં પણ પેપરને જાસભેર પકડી રાખી તે તો કોઇ ઊંડા વિચારમાં લીન થઇ ગયો.
છાપું તો એમનેએમ જ હાથમાં પકડાઇ રહ્યું અને મહેશની નજર તો છત પર એકધારી ચોંટી ગઇ હતી. એ તો કોઇ અનેરા વિચારોમાં લીન થઈ ગયો હતો. બરાબર આવા સમયે ગરમ ગરમ ચા લઇને શાંતુ આવી. ચાનો કપ હાથમાં પકડી રાખી તે મહેશ સામે એકધારી નજરે જાતી રહી, જાતી રહી. તેણે જાયું તો મહેશ અત્યારે આંખનું એક મટકું પણ મારતો ન હતો. બસ… એ તો એમ જ એકધારો તાકી રહ્યો હતો.
આવું ઘણીવાર સુધી જાઇ રહેવાથી હવે શાંતુથી રહેવાયું નહીં. એટલે હળવેથી તે બોલી: “અરે મહેશ ! તું કયાં ખોવાઇ ગયો….?”
(ક્રમશઃ)







































