અમરેલી ખાતે લેઉવા પટેલ ટ્રસ્ટ સ્કૂલ-કોલેજ વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય માનવસેવા અને સમાજ પ્રત્યેની જવાબદારીને બળ આપવાનો હતો. આ રક્તદાન શિબિર દરમિયાન સંકુલના સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.