બાબરાના જીવનપરા વિસ્તારમાં રહેતા સાહીલખાન આરબખાન ભોજવાણીના પત્ની કરીશ્માબેન (ઉ.વ. ૨૯) ગત તા. ૧૩/૦૪/૨૬ની રાત્રિથી ૧૪/૦૪/૨૬ની સવાર દરમિયાન કોઈને કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.