અમરેલી સિટીમાં યુવકને માત્ર ૨૫ રૂપિયાનું લેણું થઈ જતાં ઝેરી દવા પી લીધી હતી. બનાવ સંદર્ભે રણછોડભાઇ નારાયણભાઇ વણજારા (ઉ.વ.૨૩) એ જાહેર કર્યા મુજબ, તેમને ૨૫ હજાર જેટલા રૂપિયાનું લેણું થઈ ગયું હતું. જેથી તે વાત મનમાં લાગી આવતા પોતે પોતાના ઘરમાં પડેલા ઘંઉમાં નાખવાનો પાઉડર પી લીધો હતો.