અમરેલી જિલ્લા ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ સુરેશ દેસાઈનું જયસુખભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી અને ભગવાનભાઈ દેસાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.