સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મસમાજના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે તુષાર જોષીની બિનહરીફ વરણી થયા બાદ, સંગઠનને વ્યાપક અને મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા, શહેર તેમજ યુવા પાંખની નવી કારોબારી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી વરણીઓમાં અમરેલી જિલ્લાના તમામ ભૌગોલિક ઘટકો અને સંગઠનોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
જિલ્લા મહામંત્રી તેજસ ત્રિવેદી, સૌરાષ્ટ્ર – કચ્છ બ્રહ્મસમાજ કારોબારી સભ્યો, હસુદાદા જોષી-અમરેલી, કિશોરભાઈ ભટ્ટ- દામનગર તથા જિલ્લા ઉપપ્રમુખ હસુભાઈ જોષી- ધરાઈ, મુકેશભાઈ ત્રિવેદી – સાવરકુંડલા, પરાગભાઈ ત્રિવેદી-સાવરકુંડલા, ડો. મુકેશભાઈ ત્રિવેદી-લાઠી, કિશોરકુમાર પાઠક – લીલીયા, જીતુભાઈ જોષી-ધારી, લલીતભાઈ મહેતા -ચલાલા, આનંદભાઈ ભટ્ટ ખાંભા, વિપુલભાઈ વ્યાસ-અમરેલી, રાજનભાઈ જાની – અમરેલી, આનંદભાઇ ભટ્ટ-અમરેલી, સિધ્ધાર્થભાઈ ઠાકર – અમરેલી, નિલેશભાઈ જાની – અમરેલી, વેણીશંકરભાઈ ધાંધીયા- બગસરા, અશ્વિનભાઈ મહેતા-વડીયા, યોગેશભાઈ દવે -કુંકાવાવ, તેમજ મંત્રી સંદિપભાઈ સી. ભટ્ટ-સાવરકુંડલા, અતુલભાઈ ત્રિવેદી-બાબરા, દુષ્યંતભાઈ ભટ્ટ- રાજુલા, ધવલભાઈ ઠાકર-અમરેલી, રશ્મીનભાઇ ત્રિવેદી-અમરેલી, ચંદ્રેશભાઈ મહેતા -અમરેલી, જયેશભાઈ ત્રિવેદી –અમરેલી, ભાવેશભાઇ બી. ત્રિવેદી – અમરેલી તેમજ કોષાધ્યક્ષ સમીરભાઈ પંડયા, સહકોષાધ્યક્ષ સંજયભાઈ જોષી, કાર્યાલય મંત્રી ઘનશ્યામદાદા જોષી, પ્રકાશભાઈ આચાર્ય તેમજ અમરેલી જિલ્લા સમસ્ત યુવા બ્રહ્મસમાજ પ્રમુખ પ્રિયંક પંડયા – અમરેલી, મહામંત્રી કનક જાની- રાજુલા, વિશાલ ઠાકર -અમરેલી, ઉપપ્રમુખ ચેતન રાજ્યગુરુ, હરનિલ ત્રિવેદી, કિશન શિલુ, ડો. ભવનેશ ભટ્ટ, હિમાલય ઠાકર (લાઠી), સંદિપ પી. ત્રિવેદી, જયેશ મહેતા (લીલીયા), સતિષ પાંડે (સાવરકુંડલા), નિરવ ઠાકર (જાફરાબાદ), કમલેશ જોષી (બગસરા), લીરેન ઠાકર, કમલેશ ભુટક(બાવભાઇ) (કુંકાવાવ), મંત્રી જીગીશુ મહેતા, જૈમિન પાઠક (લીલીયા), મહેશ પંડયા-શાસ્ત્રી (દામનગર), યજ્ઞેશ શુકલ (બાબરા), વિશ્વાસ દવે (સાવરકુંડલા), દિક્ષીત જોષી (ચલાલા), રાકેશ પંડયા (ચિતલ), રૂચિત મહેતા (ખાંભા) તેમજ અમરેલી શહેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભગીરથ ત્રિવેદી, મહામંત્રી મુકેશભાઈ તેરૈયા, અજયભાઈ પંડયા (એડવોકેટ) ઉપપ્રમુખ-મૌલિક ઉપાધ્યાય, દિગંત ભટ્ટ, વિપુલ દવે, સાહસભાઈ ઉપાધ્યાય, ડા. નિખિલેશ જાની, બકુલભાઇ ભટ્ટ, ભાવિનભાઇ ભટ્ટ, ગોપાલભાઈ ભટ્ટ, અમરીશભાઇ રાજયગુરુ, મંત્રી અજીતભાઈ પંડયા, ભગીરથ જોષી, આનંદભાઈ મહેતા, સંજયભાઈ પંડયા-પીજીવીસીએલ, સુનિલભાઈ રાજયગુરૂ, રાજભાઈ જાની, પરેશભાઈ જાની, ડો. પરેશ જોષી, હરેશભાઇ દવે, સહ મંત્રી નિતિનભાઈ વ્યાસ, પ્રકાશ રાજગોર, હસુભાઈ રાજયગુરૂ, રઘુભાઇ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ પંડ્યા (જેશીંગપરા), સમીર જાની, ખજાનચી સંજય દવે, સાહિત્ય પ્રભારી કેવલભાઈ મહેતા, ધ્યેય પંડ્યા, કારોબારી સભ્ય કમલેશભાઈ ભટ્ટ, યોગેશભાઈ ત્રિવેદી, ભરતભાઈ મહેતા, બિમલભાઈ ભટ્ટ, રાજુભાઈ પંડયા, મુકેશભાઈ જાની, ભાવેશભાઈ ભટ્ટ, કાંતિભાઈ પંડ્યા, મહેશભાઈ કપટા, મોહનભાઈ શિયાણી, કિશોરભાઈ મિશ્રા, સ્નેહલભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ જોષી, રાજેશભાઈ ભટ્ટ, ચંદુભાઈ જી. જાની તેમજ અમરેલી શહેર સમસ્ત યુવા બ્રહ્મસમાજ પ્રમુખ ઉમંગ ત્રિવેદી, મહામંત્રી બાબુલ ત્રિવેદી, કરણ જાની, ઉપપ્રમુખ ગૌરવ મહેતા, રવિ પંડયા, આકાશ જોષી, આકાશ જાની, રૂષી જોષી, કેયુર વ્યાસ, સાગર મહેતા, મેહુલ મહેતા, ધવલ દવે, મંત્રી કૃણાલ ત્રિવેદી, અમિત જોષી, નિમિરાજ મહેતા, હાર્દિક ત્રિવેદી, હાર્દિક વ્યાસ, જીગ્નેશ જોષી, પાર્થ રાવળ, પિયુષ કનાળા, કપીલ પંડયા, કાર્તિકય દવે, દિવ્યેશ જોષી, તેમજ વરિષ્ઠ માર્ગદર્શક ઉદયનભાઈ ત્રિવેદી, અશ્વિનભાઈ ત્રિવેદી, પરેશભાઈ આચાર્ય, તનસુખભાઈ ઠાકર, મુકુંદભાઈ મહેતા, મુળશંકરદાદા તેરૈયા, એમ.જી. જોષી , ડી.જી. મહેતા, પાર્થિવભાઇ જોષી, નરૂભાઇ ત્રિવેદી, મનોજભાઇ ભટ્ટ, બકુલભાઈ પંડયા, મહેશભાઈ વ્યાસ, કિશોરદાદા દવે, આર.પી. મહેતા , નરેશભાઇ અધ્યારૂ, ડો. કિર્તિભાઈ બોરીસાગર, કિલુભાઈ શુકલ, ડી.એમ. ભટ્ટ, શરદભાઇ વ્યાસ, કિશોરભાઈ જાની સલાહકાર સમિતી બિપીનભાઇ જોષી, શશીકાંતભાઈ જાની, ડો. એસ. આર. દવે, ડો. નિતીનભાઇ ત્રિવેદી ડો. સ્નેહલભાઈ પંડયા, ડો. વિનુભાઈ રાવલ, ગીરીશભાઈ દવે, રજનીદાદા ભટ્ટ, ચિરાગભાઈ ત્રિવેદી, વિજયભાઈ ત્રિવેદી, અશોકભાઈ જોષી, ડો. વિવેક જોષી, ડો. કેવલ પંડયા, ડો. જીત જોષી
સાંસ્કૃતિક અને શૈક્ષણિક સમિતિ પ્રો. યોગેશભાઈ ઠાકર, ડા. અમિતભાઈ ઉપાધ્યાય, ડો. પ્રણવલાઈ વ્યાસ, સુરેશભાઈ ત્રિવેદી, દિગંતભાઇ ઉપાધ્યાય, નિલેષભાઈ પાઠક, કેતનભાઈ જોષી, સેહિતભાઈ મહેતા, પી.કે. ત્રિવેદી, આશિષભાઈ જોષી, નિલેષભાઈ જોષી, રાજુભાઈ ભટ્ટ, મનિષભાઇ ત્રિવેદી, પેઇન્ટર ડી.જી. મહેતા, જીતુભાઇ મિશ્રા, રાજુભાઇ પંચોલી, ઇલેશભાઇ ભટ્ટ, વિજયભાઈ દવે, પંકજભાઈ ઠાકર, પંકજભાઈ જોષી, તેમ મહામંત્રી તેજસ ત્રિવેદીની યાદી જણાવે છે.









































