અમરેલી જિલ્લામાં બે મહિલા સહિત ચાર લોકો પાસેથી ૧૬ લીટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત, અમરેલી, સાવરકુંડલા અને કાલોરાણામાંથી બે-બે તથા જાફરાબાદમાંથી એક મળી કુલ સાત ઇસમો નશાની હાલતમાં રખડતા મળી આવ્યા હતા. પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.










































