રાજયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ અમરેલી શહેરમાં તાપમાનનો પારો ઉંચો હોવાથી લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યાં છે. બપોરના સમયે લૂ ફેંકાતી હોવાથી શહેરના રસ્તાઓ પર કુદરતી કફર્યુ લાગી જાય છે.