પૂજ્ય સ્વામીજીની પાવન ઉપસ્થિતિમાં માલાવીના રાજદૂત ડા. થોમસ અને આૅક્સફર્ડ યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝ ફેકલ્ટીના વડા ડા. ઋષિ શૌનકદાસ વચ્ચે વૈશ્વિક વિચારોનું આદાનપ્રદાન થયું હતું.
પ્રોફેસર કિસન દ્વારા ખૂબ જ વિચારપૂર્વક અને આયોજનબધ્ધ રીતે બેઠક ગોઠવવામાં આવેલી હતી.






































