અમરેલી જિલ્લામાં પોલીસે પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે. જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૨૮ પ્યાસી પકડાયા હતા, જ્યારે ૨૪ લોકો પાસેથી દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. વડીયા ટાઉનમાંથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.



































