અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૦ પ્યાસી ઝડપી પાડ્યા હતા. મોટા દેવળીયા, બાબરા, ધારી,
અમરેલી, રાજુલા અને સાવરકુંડલામાંથી ૧૦ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.