બાબરા શહેર ભાજપ સંગઠન દ્વારા તાપડીયા આશ્રમ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું લાઈવ પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિવિધ મોરચાના આગેવાનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાનના પ્રસારણ બાદ વિશેષ ટિફિન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,