ધોરાજી શહેર ખાતે સૌરાષ્ટ્ર ના લોક લાડીલા નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની સાતમી પુણ્યતિથિ નિમિતે ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભુવન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં સહકારી પરીવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન માટે ધોરાજી શહેરે ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.






































