ધારી તાલુકાના કરેણ ગામે શિકારની શોધમાં એક સાથે ચાર જેટલી સિંહણો કેમેરામાં કેદ થઈ હતી. કરેણ ગામ નજીક સિંહણોનો સમૂહ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. રાત્રિ થતા જ સિંહણો શિકારની શોધમાં ગામમાં ઘુસી આવતી હોવાન પણ ઘટનાઓ બનવા પામે છે.