અમરેલી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા, જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા.પ્રથમ બનાવમાં, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ બાબરામાં રહેતા અર્જુન કામતાપ્રસાદ ચમાર (ઉ.વ.૨૨) બાબરા-ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આવેલી જી.આઈ.ડી.સી.ના લેબર રૂમમાં સૂતો હતો, ત્યારે ડાબા હાથના ખભાના ભાગે સાપ કરડી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યો હતો.બીજા બનાવમાંં, ખાંભાના દાઢિયાળી ગામના જગુભાઈ એભલભાઈ ભુકણ (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા પ્રમાણે, એભલભાઈ કાળુભાઈ ભુકણ (ઉ.વ. ૬૫)ને ચક્કર આવતાં પડી જવાથી માથામાં ઈજા થઈ હતી. તેમને ખાંભા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતાં તેમનું મરણ થયું
આભાર – નિહારીકા રવિયા હતું.