અમરેલી જિલ્લામાં ૧૦ લોકો પાસેથી ૮૩ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
જાફરાબાદના બલાણા ગામેથી ૩૫ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. આ સિવાય જિલ્લામાં વિવિધ સ્થળેથી ૯ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.