અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૯ લોકોને પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા ઝડપી લીધા હતા. શિયાળબેટ ગામેથી બે લીટર તથા ડુંગરથી ડોળીયા ગામ જવાના રસ્તે વળાંક પાસેથી બે લીટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો.