અમરેલી જિલ્લામાં પોલીસે પ્રોહિબીશન સામે લાલ આંખ કરી છે. જિલ્લામાં સાત સ્થળેથી ૩૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. સરકારી પીપળવા ગામે મહિલા પાસેથી ૭ લીટર મળ્યો હતો. જીકીયાળી ગામેથી એક યુવક પાસ પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતો મળી આવ્યો હતો.