બાબરામાં છ્‌સ્ કાર્ડ બદલી રૂ. ૩૨ હજાર ઉપાડી લીધાની ઇસમ સામે ફરિયાદ નોંધાઈ હતી. જીવાભાઈ હાથીભાઈ માંજરીયાએ ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કોઇ અજાણયો ઇસમે તેમને મદદ કરવાના બહાને એ.ટી.એમ.માં જઇ તેમની નજર ચુકવી એ.ટી.એમ. બદલાવી લઇ જઇ બીજુ એ.ટી.એમ. આપી દઇ કુલ રૂ-૩૨૦૦૦ ઉપાડી લીધા હતા.