સાવરકુંડલામાં લગ્નના ૧૦ વર્ષ સુધી સંતાન ન થતાં પરિણીતાએ ઝેરી પાવડર પીધો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. બનાવ અંગે કેતનભાઇ મહેન્દ્રભાઇ મારૂ (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની દક્ષાબેન કેતનભાઇ મારૂ (ઉ.વ.૩૮) લગ્નને ૧૦ વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં કોઇ સંતાન થું નહોતું. દવા લેવા છતા સંતાન થતું નહોતું. જે વાતનું મનમાં લાગી આવતા ઘંઉમાં નાખવાનો પાવડર પી જવાથી મરણ પામ્યા હતા.