અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૪ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં લાઠીમાં બે લોકો પાસેથી ૩૨ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. આ ઉપરાંત અમરેલીમાંથી બે સહિત સમગ્ર જિલ્લામાંથી કુલ છ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા-ફરતા મળી આવ્યા હતા.










































