સાવરકુંડલાના ઘાંડલા ગામે પ્રાથમિક શાળાની પાછળ તૂટેલા પુલ પાસે આવેલ બાવળની કાટમાંથી ૫ લીટર દેશી દારૂ મળ્યો હતો. મોટા ગોખરવાળા, અમરેલી, ડુંગર, વડલી, સીમરણ ગામેથી એક-એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યો હતો.