અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે વિવિધ વિસ્તારોમાંથી પોલીસે ૫ શરાબીઓને ઝડપી પાડ્યા હતા. ડેડાણ, જાફરાબાદ, પાણીયા, જેજાદ અને ધારેશ્વર ગામેથી એક-એક મળી કુલ પાંચ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.